Monday, June 24, 2013

Bharat Sanchar Nigam Limited (BSNL) Uttarakhand: BSNL to fix mobile towers at crucial spots in three day

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999 Bharat Sanchar Nigam Limited (BSNL) Uttarakhand: BSNL to fix mobile towers at crucial spots in three days : BSNL on Friday said it will restore within three days its mobile towers at places where most of the stranded people are located in flood-hit Uttarakhand. "Our 270 BTS (mobile towers) were down till last (Thursday) evening across state. Out of these, we have restored 10 BTS at crucial locations where most of stranded people are located. In next three days most of the BTS will be up and running," BSNL Chairman and Managing Director R K Upadhyay told PTI. He added that BSNL has restored 10 telephone exchanges out of the 72 that were impacted by heavy rains and floods. "The absence of a usable road network has prevented access to the affected areas for movement of the technical teams. Additionally, the lack of electricity means diesel needs to be supplied to the sites on an urgent basis to restart the affected sites and keep the operational ones running," industry body COAI's Director General Rajan S Mathews said. "The fuel stations located in the high altitude regions have been damaged and are running dry, while the unusable roads are preventing the supply of diesel to the affected sites from other places," he added. BSNL said it has restored network at Janki Chatti, Barkot and Phata where most of the people are stuck. As per official estimates, around 50,000 people are stranded at various locations in Uttarakhand. Mathews said bigger issue is of power supply which is impacting the telecom sites that were working. "Special requests have been made to state authorities to make diesel available for mobile tower sites. All the headquarters of telecom companies are closely monitoring situation," he added. BSNL said its mobile tower at Harsil is facing power crisis due to fault in power plant and shortage of diesel. The BSNL CMD said that floods have washed away the optical fibre network due to which network at most of the places is not available. "Around 4 to 5 kilometers of optical fibre cable has been washed away by the flood between Agustmuni and Tilwara. It will take 3 days for us to lay these fibres after which most of the towers will start functioning," Upadhyay said. On the other hand, Department of Telecom has written to District Magistrate of Uttarakashi to help telecom operators in restoration of their network. "As you are aware about present situation of Uttarakashi area where lot of tourist are facing problem due to non-availability of communication network...you are requested to extend each and every possible support to telecom service providers to early restoration of telecom network in affected area," DoT said in its letter. Like · · Share · 1243 · 3 hours ago · www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999

Monday, June 10, 2013

Congratulations to United Forum of BSNL Unions for Long Pending 78.2 % IDA Merger Issue Settlled--Red Selute to all Union Leadres-from Ashok Hindocha M-94262 54999..

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M -94262 54999 C O N G R A TU LA T I O N S TO UNITED FORUM OF BSNL UNIONS--Good NEWS... LONG PEDNIND 78.2% IDA MERGER Settled... Indefinite Strike w.e.f. 12-6-2013 deffered.......UNITED WE STAND KARMACHARI EKTA ZINDABAD.... RED SELUTE TO .Com. VAN NAMBOODIRI COM. P. Abhimanyu...Com Prhalad Rai and All the leaders of United Forum...Heartly Congratulations...(.From Ashok Hindocha www.bsnlnewsbyashokhindocha.blogspot.com) [10.06.2013]Meeting with CMD BSNL on the date of effect of 78.2% IDA merger. Forum leaders, consisting of com. P. Abhimanyu, GS, BSNLEU, com. V.A.N. Namboodiri, Convener, com. G.L. Jogi, President, SNEA, com. Prahalad Rai, GS, AIBSNLEA and com. K. Sebastin, GS, SNEA, met shri R.K. Upadhyay, CMD BSNL and expressed their thanks for helping to resolve the 78.2% IDA merger issue. In the meeting the leaders strongly demanded that the 78.2% IDA merger should be implemented atleast from the date on which BSNL Board gave approval of 78.2% IDA merger. However, CMD BSNL expressed that it could be implemented only from the date on which Presidential Directive is issued, i.e. 10-06-2013, according to the decision of the DoT. [10.06.2013] 78.2% IDA merger settled. DoT issued Presidential Directive. Hearty congratulations to one and all. The order on 78.2% IDA merger has finally been issued today the 10-06-2013, by the DoT. BSNL will issue the order tomorrow. It is a matter of great joy and relief that one of the most burning problem of the BSNL employees has finally been settled. Undoubtedly, the call for indefinite strike and the total determination of the entire employees to fight out the demand has settled the issue. The credit goes to the unity of the employees. CHQ congratulates the entire employees as well as the all the unions and associations for this great achievement. Forum of BSNL Unions and Associations has once again done a commendable job by uniting all, which made the settlement possible. CHQ also heartily thanks the Secretary, DoT, CMD BSNL, Director (Finance) and Director (HR) for trying their best to bring in a settlement and also for avoiding the indefinite strike. It is also a matter of great joy that the retired comrades will get their pension refixed based on 78.2% IDA. [10.06.2013]DoT Order on 78.2% IDA merger. <>www.bsnleuchq.com www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999 Congratulations-DOT-ND Today Issuaed Order for 78.2 DA Formula w.e.f. 10-6-2013-inf.by AShok Hindocha M-94262 54999

www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-94262 54999 Congratulations-DOT-ND Today Issuaed Order for 78.2 DA Formula w.e.f. 10-6-2013-inf.by AShok Hindocha M-94262 54999

Tuesday, June 4, 2013

BSNL/MTNL Latest Inf. By Ashok Hindocha -detailspublished in Gujarat Samachar

BSNL અને MTNLને ઉગારી લેવાનો કોઈ ઉપાય ખરો ?www.bsnlnewsbyashokhindocha.blogspot.com સંદેશા વ્યવહાર ક્ષેત્રનાં બે ધોળા હાથીઓ ૨૦૧૨-૧૩માં બીએસએનએલની ખોટ રૃ.૮૧૯૮ કરોડ તો એમટીએનએલની ખોટ રૃ.૩૩૦૦ કરોડનાં સ્તરે હતી. બન્ને નિગમોનું ત્રણ-ત્રણ કંપનીઓમાં વિભાજન કરવાથી નાણાકીય સ્થિતિ સુધરી જશે ઃ નિષ્ણાતો દેશના મૂલ્યવાન નવરત્ન સમા બે નિગમોની ગાડી પાટા પરથી ઉતરવામાં ખુદ સરકારે જ મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાય છે. ૨૦૦૭-૦૮માં શેરબજારની તેજી ચરમસીમાએ હતી, ત્યારે રોકાણકારો ૧૦૦ અબજ ડોલરનાં વેલ્યુએશનવાળી ભારત સંચાર નિગમ લિ.નાં જાહેર ભરણાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. માધ્યમોમાં આ ઈસ્યુ આવે તો તેને અભૂતપૂર્વ મોટા ઈસ્યુ તરીકે ચગાવાયો હતો. આ નિગમનાં ફાઈનાન્સ ડીરેકટરે પણ ૨૦૦૮માં જણાવ્યું હતું કે વોડાફોને હચીસન એસ્સાર હસ્તગત કરી અને તેનું મૂલ્ય ૨૧ અબજ ડોલરનું મૂક્યું હતું પણ બીએસએનએલનું વેલ્યુએશન એનાથી ૫થી ૬ ગણું છે તેમણે તો એ વખતે એવા પણ નિર્દેશો આપ્યા હતા કે છ મહિનામાં આઈપીઓ પણ આવશે અને ઈસ્યુ વધુ લંબાય તો વધુ સારા મૂલ્યાંકન મળશે એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી. ભારતનાં પીએસયુઓમાં બીએસએનએલનું સ્થાન ત્યારે કેવું હતું એ બાબતે કોઈ બેમત નથી. અને તેથી જ એમાં ડિસઈન્વેસ્ટમેન્ટ સરકારની ઘણી સમસ્યાઓ ઉકેલી શક્યું હોત. જો કે પછીના ૫ વર્ષમાં રાજકીય હસ્તક્ષેપે આ મહામૂલા નવરત્ન પીએસયુની એવી દશા કરી નાંખી કે નવરત્નને તારવા માટે બેઈલ આઉટની જરૃર પડે. આ પીએસયુ અંગે લેવાયેલા ખોટા નિર્ણયો, વિશ્વનાં સૌથી ગતિશીલ ટેલિકોમ બજારોમાંના એકમાં આ નિગમ સમય સાથે તાલ મિલાવી ન શકયાની અસરોના ભાર તળે ભારત સંચાર નિગમ લિમિટેડ દબાઈ ગયું. પરિણામે ૧૦૦ અબજ ડોલરના વેલ્યુએશનના સપનાનું બાષ્પીભવન થઈ ગયું. ૨૦૦૬-૦૭માં બીએસએનએલની કુલ આવક રૃ.૪૦,૦૦૦ કરોડ અને કરવેરા પછીનો નફો રૃ.૮,૦૦૦ કરોડ હતો. આમ ૨૦૦૭ના અંતે બીએસએનએલનું કામચલાઉ મૂલ્ય રૃ.૪૦૦,૦૦૦ કરોડ જેટલું અંદાજાયું હતું. તેની સામે એ સમયે ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન રૃ.૧,૭૦,૦૦૦ કરોડ અને રિલાયન્સ કોમ્યુનિકેશનનું રૃ.૧,૬૦,૦૦૦ કરોડ અંદાજાયું હતુ. જો કે ૨૦૦૭-૦૮ પછી આ પીએસયુના નફામાં ઘટાડો થવા લાગ્યો અને પછીના બે વર્ષમાં તો એ નુકશાનના ખાડામાં ખૂંપી ગઈ. માર્ચ ૨૦૧૨માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બીએસએનએલની કરવેરા પછીની ખોટ રૃ.૯૦૦૦ કરોડ થઈ હતી. સાથે સાથે આવક પણ રૃ.૨૮,૦૦૦ કરોડ થઈ ગઈ હતી જે ૨૦૦૬-૦૭ની સરખામણીએ ૩૦ ટકાનો ઘટાડો સૂચવતી હતી. બીએસએનએલનાં કર્મચારીઓને લગતા ખર્ચાઓ પાંચ વર્ષમાં આવકના ૨૩ ટકા પરથી વધીને ૪૮ ટકા જેટલા થઈ ગયા હતા. ૨૦૦૭-૦૮માં બીએસએનએલનું કેશ બેલેન્સ રૃ.૪૦,૦૦૦ કરોડથી પણ વધુ હતું એ ૨૦૧૧-૧૨માં રૃ.૨૦૦૦ કરોડ સુધી ઘટી ગયું હતું. જો કે થ્રીજી અને વાયરલેસ એક્સેસ સ્પેકટ્રમની ખરીદી માટેની રકમ ચૂકવાઈ હોવાનું કારણ પણ હતું. આમ પાંચ વર્ષમાં એવું તે શું થયું કે કંપનીએ પોતાનો આઈપીઓ રદ્દ કરી હસ્તી ટકાવી રાખવા સરકારની મદદ માગવી પડી? બીએસએનએલની બાબતમાં નાણાકીય સ્થિતિ વણસવા માટે નબળો વહીવટ, નીતિ-અમલમાં વિલંબ જેવી સરકારની ત્રુટીઓ જવાબદાર હતી. મોબાઈલ સબસ્ક્રાઈબરોનાં બેઝની વાત કરીએ તો આ બાબતમાં આ પીએસયુ પાંચમાં સ્થાને આવી ગયું છે અને એનો માર્કેટ શેર અંદાજે ૧૧.૫ ટકા થઈ ગયો છે. વધતી જતી માગને પહોંચી વળવા આ નિગમ ક્ષેત્ર વિસ્તારી નથી શકતું. આ નવરત્ન પીએસયુના ભાગે પરવડે નહીં એવા લેન્ડલાઈન અને ગ્રામ્ય વિસ્તારનાં મોબાઈલ માર્કેટ જ રહ્યા છે. ખાનગી ક્ષેત્રના મોટા ઓપરેટરોએ તેમની રાજકીય વગ વાપરી બીએસએનએલનાં એક પછી એક વિસ્તરણને ખોરંભે પાડયું હોવાનું મનાય છે. એવી પણ દલીલો થાય છે કે ટેકનોલોજી અપગ્રેડશનમાં આ પીએસયુ નિષ્ફળ રહ્યું છે અને ગ્રાહકોને કાર્યક્ષમ સેવાઓ ન આપી શકવાના કારણે બીએસએનએલે કોર્પોરેટ તથા વધુ એવરેજ રેવન્યુ પર યુઝરવાળો ધંધો ગુમાવવો પડયો છે અને હવે ગુમાવેલો ધંધો કંપનીને પાછો મળવાની કોઈ જ સંભાવના જણાતી નથી. આમ આટલા સારા નવરત્ન પીએસયુમાં ડીસ ઈન્વેસ્ટમેન્ટસની અદભૂત તક તો સરકારે ગુમાવી જ પણ તેના નીતિ-વિષયક મંદવાડના લીધે આ મહાન પીએસયુ માંદગીમાં પટકાયું છે. ઘણા ટીકાકારો આવા સાહસોને સરકારી હસ્તક્ષેપથી મુક્ત રાખવાની સલાહ પણ આપે છે. આ નિગમની નાણાકીય સ્થિતિ અને દબાયેલા વેલ્યુએશન જોતાં એણે આઈપીઓનું સપનું તો અભરાઈએ ચઢાવવું પડશે. ત્રણ લાખ જેટલા કર્મચારીઓને વીઆરએસ આપવા કરદાતાઓનાં પૈસા આ કંપનીએ વાપરવા પડે એવી દશા થઈ ગઈ છે. આગામી ત્રણ વર્ષોમાં રૃ.૫૦,૦૦૦ કરોડનું બેઈલ આઉટ પેકેજ ટર્ન એરાઉન્ડની કોઈ જ અપેક્ષા વગર જરૃરી બની ગયું છે. આમ સરકારનાં એકમોના બિનકુશળ વહીવટ માટે જનતા દંડાય છે અને તેમણે ચૂકવેલ કરવેરાની રકમ ગેરમાર્ગે વેડફાય છે. સમસ્યા માત્ર બીએસએનએલને જ સુધારવી પડે એટલેથી અટકતી નથી, શહેરી વિસ્તારોમાં કાર્યરત એમટીએનએલ પણ મહામાંદગીમાં પટકાયેલી છે તેને સુધારવી પણ જરૃરી છે. છેલ્લા ૬ વર્ષથી આ બન્ને સંદેશ વ્યવહાર નિગમો નુકશાન કરી રહ્યાં છે. અનઓડીટેડ આંકડાઓ મુજબ ૨૦૧૨-૧૩માં બીએસએનએલે રૃ.૮,૧૯૮ કરોડનું અને એમટીએનએલ રૃ.૩,૩૦૦ કરોડનું નુકશાન કર્યું છે. ગુ્રપ ઓફ મિનીસ્ટર્સ આ નિગમોનાં ૩ ભાગ કરી દેવાનો મત ધરાવે છે. પણ જરૃરી વાતો છે પૂરતી સ્વાયત્તતાની અને કામગીરીને યોગ્ય રીતે સમે-સૂતર કરવાની ખાનગી કંપનીઓએ પ્રવેશ બાદ આક્રમક ભાવ નીતિ અને પ્નમોશનલ સ્ટ્રેટેજી મારફત જોરદાર સ્પર્ધા આપવાનું શરૃ કર્યું હતું પરિણામે આ પીએસયુ જોડીની દશા વણસતી ગઈ અને એક તે રેવન્યુમાં ઘટાડો તો બીજી તરફ મંદ વૃદ્ધીના કારણે રિસ્ટ્રકચરીંગ કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ. જયાં સુધી રિસ્ટ્રકચરીંગ પુનર્ગઠનને લાગેવળગે છે ત્યાં સુધી બીએસએનએલનું પુનર્ગઠન સરકારના ગ્રામ્ય ફોક્સને અનુલક્ષીને વ્યાજબી ગણાવી શકાશે. ઉપરાંત યોગ્ય રીતે જો રિસ્ટ્રકચરીંગ કરી અમલ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં સંદેશ વ્યવહાર ક્રાંતિનું નવું મોજું ફેલાઈ શકે છે. આ નિગમ પાસે લેન્ડલાઈનમાં ૮૦ ટકા અને બ્રોડબેન્ડ કનેકશનમાં ૯૦ ટકા હિસ્સો છે. એમટીએનએલ દેશનાં સૌથી પ્રગતિ પામેલ શહેરો દિલ્હી અને મુંબઈમાં કાર્યરત છે. આ બન્ને શહેરોમાં પોતાની હેડઓફિસ કે અગત્યની ઓફિસ મારફત લગભગ પૂર્ણ કોર્પોરેટ ક્ષેત્રની હાજરી છે. મહાનગર ટેલિફોન નિગમ લિમીટેડે મેટ્રો શહેરોમાં પોસાય તેવા બ્રોડબેન્ડ કનેકશનની પહેલ કરી છે. સવાલ એ છે કે આ બન્ને મોટા નિગમોને ખરેખર સરકારે ઉગારવા જરૃરી છે? અને જો ઉગારી લેવાના હોય તો તે માટેનો વ્યૂહ કેવો હોવો જોઈએ? સરકાર આ પૂર્વે જ રોકડ ખેંચ અનુભવે છે ત્યારે તેેણે આ વધારાનો બોજો વહન કરવો જોઈએ? નિષ્ણાંતોએ ભલામણ કરી છે કે બન્ને નિગમોને બબ્બે ભાગમાં વહેંચી નવી કંપનીઓ બનાવવી જોઈએ. એક કંપની ટેલિફોન નેટવર્ક માળખા માટેની હોય અને બીજી લેન્ડ ડેવલપમેન્ટ માટે આવી કંપનીઓને બીએસએનએલ અને એમટીએનએલની સબસીડીયરી કંપનીઓ તરીકે ચલાવવી જોઈએ એવું સૂચન પણ કરાયું છે. આમ બીએસએનએલ અને એમટીએનએલ સર્વિસ તથ માર્કેટીંગ કંપનીઓ તરીકે કામગીરી ચાલુ રાખી શકે અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ ટાવર, નેટવર્ક અને ટેકનોલોજીનો વ્યવસાય સંભાળવો જોઈએ તે જ રીતે લેન્ડ ડેવલપમેન્ટ માટે સ્થપાયેલી કંપનીઓ સંબંધિત કંપનીની જમીનોનો વહીવટ સંભાળી ધીમે ધીમે આ અકસ્માત વેચી તેનું રોકડમાં રૃપાંતર કરવાની કામગીરી હાથ ધરી શકે. આમ આ બન્ન ે ટેલિકોમ જાયન્ટોની કામગીરી ૩ વિભાગોમાં વહેંચી વધુ પાતળી કંપનીઓ બનાવી દરેક પોતપોતાની મુખ્ય બાબતો પર જ ધ્યાન કેન્દ્રીત કરે એવી વ્યવસ્થા કરી શકાય. ઉફરાંત રિસ્ટ્રકચરીંગના કારણે આવી કંપનીઓની નાણાકીય કામગીરીનું વધુ સારી રીતે મોનીટરીંગ પણ થઈ શકે અન તેમની ફંડીગની જરૃરિયાતને પણ અસરકારક રીતે પહોંચી વળી શકાય. બજારમાં ચાલતી વાતો મુજબ એમ.ટી.એન.એલ. એની ૨,૩૦,૦૦૦ સ્કેવર મીટરની લેન્ડ બેંકનો ફાયદો ઉઠાવી તેનો વ્યાપારી હેતુ માટે તો વધુ ૩,૮૦,૦૦૦ સ્કેવર મીટરનો ગૃહ નિર્માણ અર્થે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. બન્ને કંપનીઓમા વધતા જતા પગારના બિલોને પણ અંકુશમાં રાખવાની તાતી જરૃરિયાત છે. બીએસએનએલનો ૨૦૧૧-૧૨માં પગારનો ખર્ચ રૃ.૧૩,૪૦૬ કરોડનો હતો જેમાં એની અડધી આવક વપરાઈ જતી હતી તેમાં પણ રૃ.૫૦૦૦ કરોડનો ખર્ચ તો ફાજલ વધારાનાં સ્ટાફ પાછળ થતો હતો. આવી સ્ટાફ સંખ્યા ૧ લાખની હોવાનું મનાય છે. એમટીએનએલમાં પણ રેવન્યુના ૧૦૩ ટકા જેટલું કર્મચારી ખર્ચ છે. આની સામે ખાનગી ક્ષેત્રનો વહીવટ વધુ કરકસરપૂર્વક થતો હોવાથી તેમની આવકના માંડ પાંચથી ૧૦ ટકાના પ્રમાણમાં જ પગાર ખર્ચનો આંકડો રહે છે. વાસ્તવમાં પિત્રોડા કમિટીએ વધારાના ફાજલ સ્ટાફને રિટાયર કરવાની, ટ્રાન્સફર કરવાની કે વીઆરએસ આપવાની ભલામણ કરી હતી. સાથે સાથે જ આ કમિટીએ કોઈ ભારતીયને વ્યૂહાત્મક હિસ્સો વેંચવાની અને આઈપીઓ લાવવાની ભલામણ પણ કરી હતી. ડિસઈન્વેસ્ટમેન્ટમાંથી જે આવક થાય તેમાંથી ૧૦ ટકા રકમ સરકારને પરત કરવી જોઈએ અને ૨૦ ટકા રકમનો ઉપયોગ વિસ્તરણ અને કામગીરી અર્થે થવો જોઈએ એવી પણ સલાહ અપાઈ હતી. દેશમાં સૌથી વધુ સ્પેકટ્રમ લશ્કર પાસે છે તેને ફ્રી કરીને દેશમાં ટેલી-ડેન્સીટી (વ્યાપ) વધારવો જોઈએ. આમ તેનાં પ્રોજેકટો માટે જરૃરી કાર્યકારી મૂડીની જરૃરિયાત અને લશ્કરનું સ્પેકટ્રમ ફ્રી કરવા માટે બીએસએનએલે સરકારને સમજાવવી જોઈએ. એમટીએનએલે પણ આક્રમક જાહેરાત અભિયાન દ્વારા પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવી જોઈએ સાથે સાથે જ સેવાની ગુણવત્તા સુધારી એ હાઈ-એન્ડ ક્સ્ટમર્સ ખેંચી શકે અને નોન-વાઈસ સેવાઓમાં તેનો હિસ્સો વધારી શકે ૨૦૧૧માં મુંબઈ દિલ્હી ખાતેની તેની કસ્ટમર કેરની કામગીરીમાં વ્યાપક સુધારા હાથ ધરી એમટીએનએલને આકર્ષક એન્ટરપ્રાઈઝ બિઝનેસ સેગ્મેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી તેના જીએસએમ નેટવર્ક પર કોલ પૂર્ણ થવાનાં દરમાં સુધારો કરવો જોઈએ એવું આ નિગમને જણાવ્યું હતું. ઉપરાંત કેબલ ટીવી ક્ષેત્રે જઈ એમટીએનએલ એનો પ્રોડકટ પોર્ટફોલિયો પણ વિસ્તારી શકે છે. બ્રોડકાસ્ટ પર પણ એમટીએનએલે ધ્યાન રાખવું જોઈએ. આ બન્ને નિગમો વેલ્યુ એડેડ સેવાઓ અને ઈન્ટરનેટ ટેલિફોની પર ધ્યાન કેન્દ્રીત કરીને આવક વધારી શકે. ટેકનોલોજી અપગ્રેડ કરવા જરૃરી ભંડોળો ઊભું કરવા માટે સરકારે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ બહાર પાડવા જોઈએ એવું સૂચન પણ નેશનલ ઓપ્ટીક ફાઈબર નેટવર્ક પ્રોજેકટનાં રોલ આઉટમાં મુખ્ય ભાગીદાર બનાવવાની ભલામણ પણ કરાઈ છે. વિશ્વ બેંકના એક તાજેતરના અભ્યાસમાં જણાવ્યું હતું કે ટેલિકોમ ક્ષેત્ર-આઈટી ઉદ્યોગનાં વિકાસને જીડીપી વૃદ્ધિ સાથે સીધો સંબંધ છે.વિકાસશીલ રાષ્ટ્રોમાં આ ક્ષેત્રોમાં ૧૦ ટકા રોકાણની અસરરૃપે દેશના જીડીપીમાં ૧ ટકાનો વધારો થાય છે. જાન્યુઆરી ૨૦૧૩ની સ્થિતિ મુજબ ભારતમાં ટેલિ-ડેન્સીટી (પહોંચ) ૭૩.૦૭ ટકા જેટલી હતી. ડિસેમ્બર ૨૦૧૨ની સ્થિતિ મુજબ બ્રોડબેન્ડ ડેન્સીટી માત્ર ૧.૨૧ ટકાની હતી. બ્રોડબેન્ડ કનેકશનમાં બીએસએનએલનો હિસ્સો ૦.૮ ટકાનો હતો. બ્રિટીશ ટેલિકોમમાંથી ધડો લઈ શકાય! ૧૯૮૪માં ખાનગીકરણ કરાયું તે પૂર્વે બ્રિટીશ ટેલિકોમ (બીટી)ની ફિક્સ લાઈન લેન્ડલાઈન કામગીરીમાં કાયદેસર ઈજારાશાહી હતી. બજારના બદલાતા માહોલ અને નિયમન વચ્ચે બીટી ઈ.સ. ૨૦૦૦માં દેવાના ભાર નીચે દબાઈ ગઈ. કંપનીએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા નવેમ્બર ૨૦૦૦માં મોટા પાયે પુનર્ગઠનની જાહેરાત કરી. કંપનીના ધંધાને બીટી ઈગ્નાઈટ, બીટી ઓપન વર્લ્ડ, બીટી રિટેલ, બીટી હોલસેલ અને બીટી એક્ઝેકટ ટેકનોલોજીમાં વહેંચી દેવાયો. ૨૦૦૧માં સર ક્રિસ્ટોફર બ્લેન્ડને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા પછી વોઈસ અને ડેટા માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. ૫.૯ અબજ ડોલરનો રાઈટ ઈસ્યુ કઢાયો અને કન્સર્ટ નામનું એટીએન્ડટી સાથેનું જોઈન્ટ વેન્ચર ૨.૪ અબજ પાઉન્ડમાં વેંચીને અને યુકેની અસ્કયામતો ભાડે આપીને પૈસા ઉભા કરાયા. આ પગલાંઓના લીધે પરિણામો દેખાવા લાગતા બીટીની વિશ્વાસનીયતા પુનઃ વધવા લાગી. મોટા પાયે દેવામાં ઘટાડો થતાં બીટીનું ક્રેડિટ રેટિંગ પણ સુધર્યું અને ૨૦૦૧-૦૨માં ટર્નઓવરમાં ૮ ટકાનો વધારો થતાં ટર્ન અરાઉન્ડ પણ જોવા મળ્યું. www.bsnlnewsbyashokhindocha.blogspot.com M -94262 54999 Keywords Government,of,India,in,the,field,of,communication,,BSNL,MTNL, 2 Post Comments